લોકડાઉન- ચાર શું ખુલશે શું બંધ રહેશે

આનંદો કન્ટેન્મેન્ટ  ઝોન સિવાય પાન પાલર આવતી કાલથી ચાલુ-લોકોના ટોળા નહીં કરી શકાય

ટેક્ષી અને કેબને રાજયમાં છુટ

સલુન બ્યુટીપાલર્રને છુટ

લગ્નમાં ૫૦ વ્યક્તિ અને મરણમાં ૨૦ વ્યક્તિને છુટ

સમગ્ર રાજ્યમાં એસ.બસને છુટ.. અમદાવાદમાં એસ.ટી. બસને પ્રવેશ નહીં

દુકાનમાં પાંચથી વધારે ગ્રાહકો ઉભા નહીં રહી શકે .