BREAKING NEWS : માંડવી શહેર મા એક યુવક પર જીવલેણ હુમલો થતાં ચકચાર

Untitled-design

કચ્છ જીલ્લાના બંદરિય શહેર માંડવીના માંડલિયાશેરી નવાપુરા વિસ્તારમાં બપોરના સમયે એક યુવક પર જીવલેણ હુમલો થતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાં સ્થળે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.હુમલા ખોરોએ તિક્ષણ હથિયારોથી વાર કરીને માંડવીના યુવકને ગંભીર પ્રકારની ઈજાગ્રસ્ત કરેલ.પ્રથમ સારવાર માંડવી ત્યાર બાદ ભુજ ખસેડવામાં આવ્યુ.વધુ તપાસ માંડવી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ બાય : દિનેશ અબુચગ – માંડવી