ધાણેટી પાસે ચેક ડેમ માં નાવા પડેલા વ્યક્તિનું ડૂબી જતાં મોત

જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજે 5: 30 ના અરસામાં ધાણેટી પાસે ચેક ડેમ માં નાવા પડેલો વ્યક્તિ રમેશ બચુભાઈ મહેશ્વરી ડુબી જતાં મૂત્યુ પામેલ છે. ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી વ્યક્તિને બહાર કાઢી.જેમાં સુનીલ મકવાણા, પ્રતિક મકવાણા, દીલીપ ચૌહાણ,પ્રદીપ ચાવડા, વિનોદ લોહાર