હાલ માં કોરોના વાયરસ ની મહામારી જે ચાલી રહી છે ત્યારે છેલા ત્રણ ચાર દિવસ માં જ કચ્છ માં ચાલીસ થી વધારે પોઝિટિવ કેસ આવ્યા સામે અને વધુ પ્રમાણ માં જે કચ્છ બહાર થી આવતા લોકો ને કોરોનાં પોઝિટિવ કેસ નિકડી રહ્યા છે ત્યારે મુન્દ્રા માં આજરોજ મુન્દ્રા ખાતે મુંબઈ થી જે લોકો આવ્યા છે તેમને હોમ કોરોન્ટાઈન માટે મુન્દ્રા ખાતે ના વર્ધમાન નગર માં જે આવેલ રાજગોર સમાજ વાડી માં કરવા ના હતા પણ એ પહેલા જ ત્યાના રહેવાસીઓ એ હોબાળો કરી તેમને ત્યાં કોરોન્ટાઈન ન કરવા માટે ઉગ્ર વિરોધ કર્યો હતો (રીપોટ બાય કિશન મહેશ્વરી)