ગાંધીધામમાં સગીરા નેઅક્ટિવા બાઇક ઉપર ઉઠાવી દુષ્કર્મ કરાયું

ગાંધીધામમાં સગીરાને બળજબરીપૂર્વક એકટીવા ઉપર લઈ જઈને બાવળની ઝાડીમાં તેની સાથે દુષ્કર્મ આચરનાર સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂની સુંદરપુરી માં રહેતા આરોપી પ્રવિણકુમાર હેમા તુંરી બારોટ સવારના સાત વાગ્યાના અરસામાં 14 વર્ષ આઠ મહિનાની સગીરાને નોકરીની લાલચ આપી ને સગીરાને ધમકાવી ને બળજબરીપૂર્વક એકટીવા ઉપર બેસાડીને એફસીઆઈ કોલોનીથી પાછળ ભટ્ટનગર બાવળોની ઝાડીમાં લઈ જઈને સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જો કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છેગાંધીધામમાં સગીરા ઉપર દુષ્કર્મ કરાયો