રાજ્યમાં કુલ 16,794 પોઝિટિવ કેસ,મૃત્યુઆંક 1,038એ પહોંચ્યો


અમદાવાદ ના હાટકેસવર-ભાઈપુરા વોડઁ ના ભાજપ ના કોરપોરેટર ગ્યાપસાદ કનોજિયા ની તબિયત એકાએક લથડતા મોડી રાતે તેઓ ને SVP મા ICU મા સાથી કોરપોરેટર તેમજ સ્ટેનડિગ કમિટિ ના સભ્ય મહેશ પટેલ એ દાખલ કરાવ્યા તબીબ ઓ તેમની સારવાર તાકીદે ચાલુ રાખી ને COVID-19 નો ટેસ્ટ કયોઁ જોકે રિપોટઁ ની કરાઈ રહ્યી છે પતિઁક્ષા આ વિસ્તાર મા સતત પરપાંત ના લોકો ને તેમના વતન મોકલવા ની તજવીજ અને સોસાયટી ઓ મા સેનેટાઈઝ કરવાની લોકસેવા મા કોરોના સંકઁમિત થયા હોવાની સેવાતી આશંકા ઓ વચ્ચે પક્ષ ના કાયઁકરો અને અગઁણી હોદેઁદારો એ તેમના સ્વાસ્થ્ય ની કરી કામના ઓ અમદાવાદમાં આજથી AMTS બસ સેવા શરૂ, શહેરના 61 રૂટ પર 350 AMTS બસ કાર્યરત, 50 ટકા મુસાફરો સાથે બસ શરૂ કરવાનો નિર્ણય, ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને માસ્ક ફરજિયાત, પૂર્વની બસો પશ્ચિમમાં અને પશ્ચિમની AMTS બસ પૂર્વમાં નહીં જાય