ભુજમાં મહાનુંભવોની પ્રતીમાની દુરર્દશા જારી.


ભુજના જિલ્લા પંચાયત ભવન સામે આવેલી ભુજના માજી.નગરપતિ મંગલદાસ હીરજી મહેશ્વરીની પ્રતિમા પાસે કોઇ અસામાજીક તત્વ દ્વારા ખાલી બોકસ રાખવામાં આવ્યા છે. અને પ્રતિમા પણ ધુળને કારણે પોતાનો અસલી રંગ ખોઇ બેઠી છે. મંગળવારે મહાત્મા ગાંધીની પ્રતીમા ઉપર ઠંડા પાણી ની બોટલ ફોડવામાં આવી હતી. શું ભુજમાં રાખવામાં આવેલી મહાનુભવોની પ્રતીમાની દુર્દશા થાય એટલે જ રાખવામાં આવી છે.
રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ