બોટાદના તાજપર ગામેથી ૧૫૮૯૦/- નાં જુગારનાં મુદ્દામાલ સાથે ૦૫ જુગારીઓને પકડી પાડતી બોટાદ પોલીસ ટીમ

ભાવનગર રેન્જ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ ભીમ અગીયારસનાં તહેવારમાં જુગારની બદી નાબુદ કરવા આપેલી સુચના અન્વયે તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.બી.કરમટીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મેળવી તાજપર ગામે પ્લોટ વિસ્તારમાં ખુલી જગ્યામાં જુગાર રમતા (૧) ગોવિદભાઈ ખોડાભાઈ રજોળીયા જાતે પટેલ (૨) આશિષભાઈ ધીરૂભાઈ રજોળીયા જાતે-પટેલ (૩) પિયુસભાઈ કિસ્મતભાઈ રજોળીયા જાતે પટેલ (૪) બટુકભાઈ ટપુભાઈ વાઘેલા જાતે-વાળંદ (૫) હિતેશભાઈ બચુભાઈ વાઘેલા જાતે-વાળંદ રહે- તમામ તાજપર ગામ તા.જી.બોટાદ વાળાઓને રોકડા રૂા. ૧૫,૮૯૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂા.૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૧૫,૮૯૦/- સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબની કાર્યવાહી કરેલ છે.આ કામગીરીમાં સ્ટાફનાં H.c દશરથસિંહ ગોહિલ P.c ભાવેશભાઇ શાહ P.c ગોકુળભાઇ ઉલ્વા P.c રવિરાજસિંહ ડોડીયા P.c વનરાજભાઇ ડવ P.c સહદેવસિંહ ડોડીયા P.c નરેન્દ્રસિંહ ડાભી વગેરે નાઓ રોકાયેલ હતા.

પકડાયેલ ઇસમો
(૦૧)રમેશભાઇ છગનભાઇ બાબરીયા ઉ.વ.૪૪ ધંધો મજુરી રહે.અમરેલી જેશીંગપરા શીવાજી ચોક સામે ધારી રોડ તા.જી.અમરેલી
(૦૨)સુભાષભાઇ મેઘજીભાઇ વસાવડા ઉ.વ.૩૮ ધંધો મજુરી રહે.અમરેલી ચીતલરોડ ગીરીરાજ કો.ઓપરેટીવ સોસાયટી બ્લોકનં.૫૬ તા.જી.અમરેલી