બાવળાના મીઠાપુર ગામે એક સાથે ૧૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતાં તેથી હોમ કોરેટાઇન અને સેનેટાઇઝ કરવામાં આવ્યું

બાવળાના મીઠાપુર ગામે એક સાથે ૧૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતાં તેથી હોમ કોરેટાઇન અને સેનેટાઇઝ કરવામાં આવ્યું આજે આરોગ્ય ટીમ . સરપંચ.બગોદરાપોલીસ દ્રારા દેવીપુજક વાસ ને હોમકોરોન્ટાઈન અને સેનેટાઈજ કરવાની કામગીરી હાથ ધરાઈ.દેવીપુજક વાસને સીલ કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી શાહ સાહેબ, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી કે બારોટ સાહેબ, B.H.O સાહેબ ગાંગાણી, વિસ્તરણ અધિકારી કેજરીવાલ સાહેબ, તલાટી શ્રી જ્યોતિ પરમાર, સરપંચ શ્રી ખોડુભાઈ ગોહિલ, ઉપસરપંચ શ્રી અમ્રત ભાઈ સોલંકી, બાવળા યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી પ્રકશકુમાર ગોહિલ, તાલુકા સદસ્ય શ્રી પરસોત્તભાઇ સોલંકી, પોલીસ અધિકારી ASI ભરત ભાઈ. બી સોલંકી, પોલીસ કોન્સટેબલ ગોપાલ ભાઈ જંબુકિયા અને વિપુલભાઈ ચોસલા આ તમામ અધિકારીઓએ મીઠાપુર ગામનીમુલાકાતી લીધી હતી આખા ગામને સેનેરાઈઝ કરવામાં આવ્યું હતુ રીપોર્ટર : મુકેશભાઈ ધોળકા. બાવળા