ધ્રોલમાં ભૂચરમોરીની પાછળ બાવલી નદીમાં ડૂબી જતા યુવકનું મોત

ધ્રોલ : ધ્રોલમાં આજે ભૂચરમોરીની પાછળ  બાવલી નદીની ખાણમાં  એક યુવાન ૧૮ વર્ષનો રોહિત રઘુભાઈ મકવાણા (દેવી પુજક),  ડૂબી જતાં મોત થયું હતું મળતી માહિતી મુજબ ધ્રોલના ભૂચરમોરી ની પાછળ આવેલ બાવલી નદીમાં ઊંડી ખાણમાં નવા પડતા 18 વર્ષ યુવાનનું મૃત્યુ થયું તે મૃત્યુ પામનાર તેમજ તેમના સગા ભાઈ તથા કાકાના દીકરા ત્રણેય બકરા ચરાવવા ગયા હતા ત્યાંથી તેઓ નાહવા પડ્યા હતા અને રોહિત રઘુભાઈ મકવાણા ઉંમર 18 ડૂબી જતા મોત થયું વધુ માહિતી માટે ધ્રોલ પોલીસ ઘટના સથળ પર વઘુ કાર્યવાહી હાથ ઘરી