શ્રધ્ધા પાર્કમાં ગાળો બોલવા બાબતે શખ્સે ચાર યુવાનોને છરીથી ઇજા પહોંચાડી

રાજકોટ : કોઠારીફયા રોડ શ્રધ્ધા પાર્ક-૩માં ભૌતિક રાજેશભાઇ બુસા, કિશન, જયદિપ અને મેહુલને રજનીશ નાથાભાઇ આહિરે છરીથી હુમલો કરી ઇજા કરતા ભકિતનગર પીએસઆઇ જાડેજાએ ગુનો દાખલ કર્યો હતો . રજનીશને ગાળો બોલવાની ના પાડતાં હુમલો કરી નાસી છૂટ્યો હતો.