નાર ફાટક પાસે ૬.૯૨ લાખની લૂંટની ખોટી ફરિયાદ કરનાર ટ્રક ચાલકની અટક

તારાપુર-ધર્મજ રોડ પર આવેલા નાર ફાટક નજીક ગઈકાલે સવારના અરસામાં રાજકોટ જિલ્લાના ઢાંક ગામના ટ્રક ચાલક દ્વારા પોતાને બોલેરો પીકઅપ ગાડીમાં આવી ચઢેલા ત્રણેક માણસોએ તેને માર મારીને રોકડા ૬.૮૯ લાખ તેમજ મોબાઈલ ફોન મળીને કુલ ૬.૯૨ લાખની મત્તાની લૂંટની આપેલી ખોટી ફરિયાદ સંદર્ભે તેજ તોહમતદાર નીકળતાં પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે….