કાસોરમાં પુર્વ પ્રેમી દ્વારા પરિણીત પ્રેમિકાના ફોટા વાયરલ કરવાની ચીમકી અપાઈ

આણંદ નજીક આવેલા કાસોર ગામે રહેતી એક પરિણીતાને તેના પુર્વ પ્રેમી દ્વારા પ્રેમસંબંધ ચાલુ જ રાખવાનું જણાવીને ફોટા વાયરલ કરવાની તેમજ તેણીને તેની પુત્રીઓને જાનથી મારી નાંખવાની ચીમકી આપતાં આ અનુસાર ભાલેજ પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.