વિશ્નોલી ગામમાં પતિ સાથે જતી પત્નીના ખભાને અથાડનારને ઠપકો આપતાં જીવલેણ હુમલો

પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામના ઈન્દિરાનગરી જવાના રોડ ઉપર ગઈકાલે પુળા લઈને પતિ સાથે જતી પત્નીના ખભાને અથાડનારને ઠપકો આપતાં પાંચ શખ્સોએ અસ્ત્રો, ધારીયુ, લાકડી અને ઈંટોથી માર મારીને ગંભીર ઈજાઓ પહોચાડતા આ અંગે મહેળાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે..