ચોટીલાના નવાગામમાં જુગાર રમતા 10 જુગારીયાઓ પકડાયા

ચોટીલા પોલીસે નવાગામ માથી જાહેર જગ્યામાં જુગાર રમતા ગોપાલ વાલજી, દેવજી વશુભાઈ, કિશોર જીવાભાઈ ,રમેશ જીવાભાઈ, દીપક મેરામભાઈ, સુરેશ ગેલાભાઈ, હર્સુખ વેલાભાઈ ,લીલાબેન કુકાભાઈ, રંજુબેન હમીરભાઇ ,વસંતબેન ખોડાભાઈ, ને જાહેર મા જુગાર રમતા ચોટીલા પોલીસે પકડી લીધા હતાં પોલીસે જુગારના સ્થળ ઉપર થી રોકડ રકમ,મોબાઈલ,મોટર સાઈકલ સહિત કુલ રૂ.૬૫૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો