કચ્છના દરિયાઇ વિસ્તારમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
જખૌ દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસુ 4 ચરસ ના પેકેટ મળ્યા. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ દરમ્યા જખૌ દરિયાના લુણા ટાપુ પર મળ્યા હતા. આ ચરસના પેકેટની કિંમત 6 લાખ જેટલી આંકવામાં આવી છેસુરક્ષા એજન્સીઓ એ તપાસ હાથ ધરી