બાળકોના મોત નિપજાવ્યા બાદ આ બંને ભાઈઓએ પણ કર્યો આપઘાત: કહી હતી આ ચોંકાવનારી વાત

અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્રયોસા રેસીડેન્સીમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતાં ભાઈઓ ગૌરાંગ પટેલ અને અંબરીશ પટેલે પહેલા ચારેય બાળકોના મોત નિપજાવ્યા બાદ આ બંને ભાઈઓએ પણ આપઘાત કરી લીધો હતો.