કેશોદમાં સરકારી હોસ્પિટલમાં કવરેજ કરવા ગયેલા પત્રકારોને અ શબ્દોનો પ્રયોગ કરી ઢોર માર માર્યો

કેશોદમાં સરકારી હોસ્પિટલમાં કવરેજ કરવા ગયેલા પત્રકારો ને ભુંડી ગાળો આપી ચંપલ વડે એક નસેબેન દ્વારા માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. કેશોદમાં આજે બપોરે એક અકસ્માત ની ધટના બની હતી અને આ અકસ્માતમાં ઈજા થયેલ વ્યક્તિને કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને આ ધટના ની જાણ થતાં કેશોદ ના ત્રણક પત્રકારો કવરેજ માટે ગયા હતા અને તે દરમિયાન આ હોસ્પિટલમાં ફરજ બજાવતા બાલાસરાબેન કોઈ મુદે પત્રકારો સાથે ઉશ્કેરાયેલા અને તમે અવાર નવાર આવી અમોને હેરાન પરેશાન કરો છો તેવું કહી પત્રકારો ને ભુંડી ગાળો આપી અને એક પત્રકાર ચપલ ઉગામતા આખા ધસી જતાં બીજા એક પત્રકાર ને બે થી ત્રણ ચપલ ચોડી દય રિતસર ની પત્રકારો ધોલાઈ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે પત્રકાર પ્રવિણ કરંગીયા એ કેશોદ પોલીસમાં આપેલ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જય વિરાણી સહિત ના પત્રકાર અમો જ્યારે અકસ્માત ના કવરેજ માટે ગયેલા ત્યારે મિડીયા ના કમીે ઓની સાથે ઉધતાઈ ભયુે વતેન તથા ભુંડી ગાળો અને ચંપલ વડે માર મારી અમારી સાથે અયોગ્ય વતેન કરેલ છે ત્યારે અમારી ફરિયાદ ને દયાનમાં લઈ આ નસેબેન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે તેમ પ્રવિણ કરંગીયા એ ફરીયાદ ના અંતમાં જણાવ્યું હતું.