કચ્છમાં આજે કોરોનાના ૪ પોઝીટીવ કેસ નોંધાયા

સેડાતા બીએસએફ યુનિટ ભૂજના ત્રણ જવાન અને એક વાંઢીયા ભચાઉ ના વૃધ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો કુલ આંક ૧૧૩ એકટીવ કેસ ૨૩
૮૩ દર્દીઓ સ્વસ્થ થયા ભુજમા બીએસએફના બે જવાન સ્વસ્થ થતા અપાઈ રજા