ઇલેક્ટ્રિક શોક લાગતા એક શ્રમિકનું થયું મોત

અમદાવાદ:ધંધુકા તાલુકાના વાગડ ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા શ્રમિક નું મોત નીપજ્યું હતું. રાણપુર તાલુકા ના બરાનિયા ગામ ના વતની અને વાગડ ગામે સેંન્ટીંગ નું કામ કરતા અજીતભાઈ મનસુખભાઇ સોલંકી ઉ.વ. ૨૫ ને ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ થયું હતું.

( રીપોર્ટર : મહિપતભાઈ મેટાળીયા)