બોરસદની વાસદ ચોકડીએથી પીકઅપ ડાલાના ગુપ્તખાનામાં લઈ જવાતો ૧.૦૬ લાખનો વિદેશી શરાબ પકડાયો

બોરસદ પોલીસે વાસદ ચોકડી પાસે વોચ ગોઠવીને એક બોલેરો પીકઅપ ગાડીને ઝડપી પાડીને તેના ગુપ્તખાનામાં છૂપાવીને લઈ જવાતો ૧.૦૬ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે….