જેતપુરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા: રૂરલ ક્રાઇમ બ્રાંચની રેડ
 
                
જેતપુરના નાના ચોક વિસ્તારમાં રૂરલ એલસીબીએ રેડ કરી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લીધા હતા. એલ.સબીપી.આઇ. એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના નારણભાઇ પંપાણીય, સંજયભાઇ પરમાર, દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર તથા કૌશીકભાઇ જોશી પેટ્રોલીંગમાં નિકળેલતે દરમિયાન નાના ચોકમાં રેઇડકરી તીનપતીનો જુગાર રમતાતુલસી ટપુભાઇ ડાભી (રહે. ચાંપરાજથજી બારી પાસે) નઝીર નુરમામદ લુલાણીયા (ફુલવાડીઢોરા)વિજય દેવજીભાઇભરખડા (ટાકુડાપરા) અશ્વિન ભુપતભાઇમેર(રહે. ગોંદરા હનુમાનશેરી), મોહન ધરમદાસ ખટ્ટર (રહે. ચાંપરાજની બારી), પ્રકાશ બાધુભાઇ મોયા (રહે. અમરનગર રોડ) ફીરોઝ ઇબ્રાહીમભાઇ પીંજારા (લાદી રોડ, ફાઇવ સ્ટાર કોમ્પ્લેકસ)ને રોકડ રૂ.૧૦,૩૬૦ સાથે પકડીપાડી આગળની કાર્યવાહીમાટે શહેર પોલીસને સોંપી આપેલ હતા.
 
                                         
                                        