વર્ષનું સૌથી મોટુ સૂર્ય ગ્રહણ, જુદી-જુદી જગ્યાએ અદ્ભુત નજારો જોવા મળ્યો

આજરોજ 21ની જૂનના દિવસે વર્ષનું સૌથી મોટુ અને છેલ્લું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણનો સમયગાળો કલાક 48 મિનિટનો છે. હજારો વર્ષ પછી આવું ગ્રહણ જોવા મળી રહ્યું છે જેમાં રાહૂ કેતુ એક જ પંક્તિમાં આવ્યા છે. રાહુ સાથે બુધ અને સૂર્ય છે અને રાહુ સૂર્યને ગ્રહણ લાગી ગયું છે. આ મહાગ્રહણ કાલસર્પ…