સુરતમાં સાવકા પિતાએ જ બગાડી પોતાની દીકરી પર નજર

બાપ દીકરીનો સબંધ એ એક પવિત્ર સબંધ ગણવામાં આવે છે, પરંતુ ઓલપાડ તાલુકાના એક ગામની ઘટના સાંભળી તમારા રુવાટા ઉભા થઇ જશે અને તમારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જશે,બાપ દીકરીના પવિત્ર સબંધને લાંછન લાગવતો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના ક્રમમાં આઠ વર્ષ પહેલાં મહિલાના પતિનું કોઈ કારણોસર અવસાન થઈ જતા ત્રણ માસૂમ દીકરા દીકરીઓ