લખપત તાલુકાનાં ઝુમારા ગામ પાસે આઠ શકસોએ અગાઉ થયેલ બોલાચાલી નો મન દુ:ખ રાખીને કરી મારામારી. ( આરોપી ફરાર )

તા.૧૦.૧.૧૮ : નો બનાવ

લખપત તાલુકાનાં ઝુમારા ગામ પાસે કલામ દાઉદ નોતિયાર,હાજીરહેમાન નોતિયાર,દાઉદ અલીમામદ નોતિયાર,જાફર મોડ નોતિયાર,અબ્બાસ જાફર નોતિયાર,અયુબ જામ નોતિયાર, હયાત જામ નોતિયાર,ગફુર ઉમર નોતિયાર આ નામના શખ્સોએ ઈલીયાસ ઉમર નોતિયાર નામના શખ્સ સાથે અગાઉ થયેલ બોલાચાલી થયેલ જેનું મન દુ:ખ રાખી એક સંપ કરી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા સારું ભેગા મળી ઈલીયાસ ઉમર નોતિયાર પોતાની જીપ સાથે ગામમાંથી  પસાર થતાં વાહન ઊભું રખવીને નીચે ઉતારી કલામ દાઉદ નોતિયાર લાકડી વડે ઇલીયાસ ઉમર નોતિયારને માથાના ભાગે ઇજા કરી ગાળો આપી હાજીરેહમાન નોતિયાર,દાઉદ અલીમામદ નોતિયાર,જાફર મોડ નોતિયાર,અબ્બાસ જાફર નોતિયાર,અયુબ જામ નોતિયાર,હયાત જામ નોતિયાર,ગફુર ઉમર નોતિયાર આ સાત શખ્સોએ પથ્થરમારો કરી ધકબુશટ-કરી ગાળો આપી સાથે મળીને મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો.ત્યાર બાદ નરા પોલીસે તપાસ હાથધરી ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *