ભુજ શહેરના ભીડનાકા બહાર ઘાસ-ચારા માર્કેટ પાસે કોઈ અજાણ્યા શખ્સે કરી ચોરી ( આરોપી ફરાર )

તા.૧૦.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના ભીડનાકા બહાર ઘાસ-ચારા માર્કેટ પાસે કોઈ અજાણ્યા શખ્સે જયેશભાઇ હર્ષદભાઈ ઠક્કર ના દુકાનના શટરના તાળાં તોડી ને અંદર પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ટેબલના ખાનામાંથી રોકડા રૂ. ૬૦૦૦ /-ની  ચોરી કરી ગુન્હો કર્યો. ભુજ બી  ડિવિઝન પોલીસે તપાસ હાથધરી  ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *