ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામમાં વસુંધરા નગરમાં મજૂરોના ઝુપડામાં લાગી આગ : ઘરવખરી બળીને ખાખ

રાજકોટ જિલ્લાના ગોંડલના તાલુકાના  દેરડી(કુંભાજી) ગામે વસુંધરા નગરમાં મજૂરોના ઝુપડામાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતીમજૂરી કામે ગયેલા  હતા ત્યારેમજૂરોના ઝુપડામાં અગમ્ય કારણોસર લાગી આગ લાગી હતીઆગને કારણે 12 કરતાં વધું ઝુપડાઓ સાથે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે સ્થાનિક ગ્રામજનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ  મેળવ્યો હતો.