ભુજ શહેરના ઝુલેલાલ સોસાયટી આગળ આશાપુરા સ્કુલ નજીક રોડપર કોઈ અજાણ્યા શખ્સોએ કરી જાહેરમાં ચોરી. ( આરોપી ફરાર )

તા.૧૦.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના ઝુલેલાલ સોસાયટી આગળ આશાપુરા સ્કુલ નજીક રોડપર કોઈ અજાણ્યા શખ્સોએ દેવુબેન વાલજીભાઇ કરશનભાઇ હાલાઈ ને લીલાબેન નું મર્ડર થયેલ છે અને પોતે પોલીસ હોવાનું જણાવેલ દેવુબેન વાલજીભાઇ કરશન હાલાઈ ને વિશ્વાસમાં લઈ તેમના હાથમાં પહેરેલ સોનાની બંગડી નંગ ૨ વજન આશરે ૩ તોલાની કિ.રૂ.૬૦.૦૦૦ /- નું દેવુબેન વાલજીભાઇ કરશન હાલાઈ પાસેથી ઉતરાવીને લઈ કાગળમાં મુકી ખિસ્સામાં રાખી દેવુબેન વાલજીભાઈ કરશન હાલાઈ ની નજર ચૂકવી એક કાગળમાં ખોટી બંગડી આપી ઠગાઇ વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યો.ત્યાર બાદ જાણ થતાં ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથધરી.     ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાલ લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *