દેશલપર નજીક બોલેરો પલટી મારી, સદનસીબે જાનહાનિ ટળી

ભુજ.નલિયા હાઇવે પર સવારે દેશલપર અને માધાપર વચ્ચે બોલેરો જીપનું ટાયર ફાટી જતાં પલટી મારી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી નહોતી.