અમદવાદઃ બાવળા તાલુકાના બગોદરા પાસે આવેલ શિયાળ ગામમાં ફરી એક વધારે કોરોના પોઝિટિવ

શિયાળ ગામ માં કરિયાણા ની દુકાન માં કામ કરતા ગોવિંદ ભાઈ પોપટ ભાઈ ગોહિલ ઉં.વ 30 ને કોરોના પોઝિટિવ આવ્યો છે. દુકાન માલિક નો કેસ પોઝિટિવ આવતા આ ભાઈ એમના સંપર્ક માં હોવા થી ટેસ્ટ કર્યો તો પોઝિટિવ આવ્યો અને તેમણે ગઈ રાત્રે બગોદરા 108 ના પાઇલોટ લાલજી ભાઈ અને EMT રોહન ભાઈ દૂલેરા દ્વારા સોલા સિવિલ સિફ્ટ કરાયા છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર