ભાજપ સરકારના આ આઠ મંત્રીઓને ગુજરાતી ખાલી પડેલી વિધાનસભાની બેઠકોમાં જવાબદારી સોંપાઈ

અબડાસા વિધાનસભા-કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા- ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, લીમડી વિધાનસભા- કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ- સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભરદ્વાજ, કરજણ વિધાનસભા-ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજાડેજા- પ્રદેશ મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ, ડાંગ વિધાનસભા- કેબિનેટ મંત્રી ગણપત વસાવા- ધારાસભ્ય પૂર્ણસ મોદી, કપરાડા વિધાનસભા-રાજ્ય મંત્રી ઈશ્વર સિંહ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મોરબી વિધાનસભા- કેબિનેટ સૌરભ પટેલ-પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, ગઢડા વિધાનસભા -કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા- ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ધારી વિધાનસભા-રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અમરેલી જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી
( રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા)