નોયડામાં કોરોનાનો દર્દી મૃત્યુ પામ્યો


નવી દિલ્હી: નોયડાની એક પ્રાઇવેટ હોસ્પીટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીનું મોત થતાં તેના પરિવારને હોસ્પીટલે રૂ.૧૪ લાખનું બીલ આપતા પરિવાર ચોંકી ઉઠયા છેઃ ર૦ દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું હતું દર્દી ૧પ દિવસ વેન્ટીલેટર પર રહ્યો હતો.