ભુજના ખાવડા પાસેના જુણા ગામે દરોડો પાડવા ગયેલા પોલીસ પર હુમલો

ભુજ તાલુકાના ખાવડા નજીકના જુણા ગામે રેડ કરવા ગયેલ પોલીસ પાર્ટી પર હુમલો કરાયો હતો.ખાવડા પોલીસ અને તેમની ટિમ તપાસ માટે ગઈ હતી. ખનીજ ચોરીની બાતમીના આધારે પોલીસ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન.પોલીસ પાર્ટી પર હુમલો થતા પોલીસના 4 જેટલા જવાનને ઇજા પહોંચી હતી. સારવાર માટે ખાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા બાદ ભુજ રીફર કરાયા. DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે જવા રવાના…..