અમદાવાદમાં ગોધરાકાંડના નિર્દોષ છુટેલા તોહમતદર પર હૂમલો

અમદાવાદમાં ગોધરાકાંડમાં નિર્દોષ છુટેલા આરોપી પર હિંસક હૂમલો થયો છે જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના ગોધરાકાંડના નિર્દોષ છુટેલા તોહમતદાર પર હૂમલો ઉમેશ ભરવાડ નામના વ્યક્તિ પર થયો હુમલો છરા અને લોખંડની પાઈપ વડે ઇસમોએ કર્યો હુમલો