જૂનાગઢની યુવતી પર તેના પાડોશમાં રહેતા બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ

જૂનાગઢ પ્રદીપ ટોકીઝ પાસે રહેતી યુવતી પર તેના પાડોશમાં રહેતા બે શખ્સોએ યુવતીને જુદા જુદા સ્થળોએ લઇ જઇ અનેકવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી 4 માસનો ગર્ભ રાખીદીધો હતો. ગત મહાશિવરાત્રિનાં મેળાબાદપ્રદીપ ટોકીઝ પાસે રહેતા યોગેશ સોલંકી અને સુનિલ મુન્નાએ યુવતીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ મોં કાળુ કરી યુવતીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.