બોટાદ-ભાવનગર જીલ્લાની કૂલ-૦૭ મોટર સાયકલ કબ્જે કરી બાઈક ચોરીનો ભેદ ઉકેલી ૩ આરોપીઓને ઝડપી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબ અને બોટાદ પોલીસ અધીક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ વાહનચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શનમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.બી.કરમટીયા તથા સ્ટાફના માણસોએ બોટાદ-ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારો જેમાં ભાવનગર અક્ષય પાર્ક, ભાવનગર કોળી સમાજની વાડી પાસેથી, ધોળા ફાટક પાસેથી, ભાવનગર હાદાનગર પેટ્રોલ પંપ પાછળથી, કાનપર ગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર તથા બોટાદ સ્ટાર મોબાઈલ બજાર પાસેથી ગૂમ થયેલ મોટર સાયકલની ચોરીઓનો ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

આરોપીઓના નામ
1️⃣ સંજયભાઈ ઘનશ્યામભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ.૧૯ રહે-ગામ દડવા રાંદલમાતાજીના તા.ઉમરાળા જી.ભાવનગર
2️⃣ સિંકન્દરભાઈ મુસ્તુફાભાઈ ખાનજાદા જાતે- મોલેસલામ દરબાર ઉ.વ.૩૨ રહે-બુઢણા સરકારી હાઈ સ્કુલ પાસે તા.શિહોર જી.ભાવનગર 3️⃣ શેરખાન દરિયાખાન ખાનજાદા જાતે- મોલેસલામ દરબાર ઉ.વ.૨૮ રહે-બુઢણા સરકારી હાઈ સ્કુલ પાસે તા.શિહોર જી.ભાવનગર

આરોપીઓ પાસેથી મળે આવેલ મોટર સાયકલની વિગત
1️⃣ હિરો સ્પ્લેન્ડર કાળા કલરનુ ગ્રે પટ્ટાવાળુ જેનો ચેસીસ નંબર- MBLHA10EJA9G06755 એન્જિન નંબર- HA10EAA9C11475
2️⃣ હોન્ડા સાઈન જેનો રજી નંબર-GJ-21-R-6345 જેનો ચેસીસ નંબર- ME4JC366H78028879 એન્જિન નંબર-JC36E9081188
3️⃣ હિરો સ્પ્લેન્ડર કાળા કલરનુ ગ્રે પટ્ટાવાળુ GJ-13-MM-5412 જેનો ચેસીસ નંબર- MBLHA10AMEHC20922 એન્જિન નંબર- HA10EJEHC42207
4️⃣ હિરો સ્પ્લેન્ડર કાળા કલરનુ ગ્રે પટ્ટાવાળુ GJ-04-BP-3955 જેનો ચેસીસ નંબર- MBLHA10AMDHE34522 એન્જિન નંબર- HA10EJDHE41776
5️⃣ હિરો સ્પ્લેન્ડર સિલ્વર કલરનુ જેનો રજી નંબર- GJ 33 A 3709 જેનો ચેસીસ નંબર- MBLHA10CGHB79294 એન્જિન નંબર- HA10ERGHG49881
6️⃣ હોન્ડા સાઈન જેનો રજી નંબર- GJ-14-A-AJ-2847 જેનો ચેસીસ નંબર- ME4JC651FGT278794
એન્જિન નંબર- JE65E-I-0413131
7️⃣ હિરો સ્પ્લેન્ડર જેનો રજી નંબર- GJ-18-DF-2999 જેનો ચેસીસ નંબર- MBLHAW090K5E07293
એન્જિન નંબર- HA10AGK5E16542

આ કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ
H.C.ભગવાનભાઈ ભીલ
P.C.ભાવેશભાઈ શાહ
P.C.ઋષિરાજસિંહ ગોહિલ
P.C.કુલદિપસિંહ વાઘેલા
P.C.વનરાજભાઈ ડવ
P.C.ગોકુલભાઈ ઉલવા
P.C રાજેશભાઈ ધરજીયા

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા