પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા દારૂ, વ્હીસ્કી, જુગાર તેમજ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

પોરબંદર નજીકના અદિત્યાણા-મોચા અને પાતા ગામે વરલી મટકા અને ગંજીપતાનો જુગાર રમતા 10 શખ્સોને 70 હજારથી વધુના મુદામાલ સાથે પોલીસે પકડી પાડયા છે.