ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા નવ ખેલીઓ પકડાયા

ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો શહેર ના ગાયત્રીનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તેદરમ્યન બાતમીરાહે હકિકત મળેલ કે ગાયત્રીનગર શ્રી રામ ફલેટ પાસેની ગલ્લીમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમે છે.તેવી હકિકત પોલીસ કોન્સ. ઇન્તીયાઝખાન દિલાવરખાન પાઠાણને હકિકત મળતા જે હકિકત આઘારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન(1) અલ્તાફભાઇ અબુભાઇગનીયાણરહે.સાંઢીયાવાડ,ભાવનગર(2) સાદીકભાઇ ગુલામભાઇ મેઘાણી રહે.,પથીકા આશ્રમ પાસે,ભાવનગર (3) કિશોરભાઇ ઉર્ફે ભગો દીપસંગભાઇ પરમાર રહે.સુભાષનગર,લક્ષ્મી સોસાયટી ભાવનગર(4) પ્રવિણભાઇ ઉર્ફે બાબુભાઇ દોલુભાઇ અસ્વાર રહે. સુભાષનગર,લક્ષ્મી સોસાયટી ભાવનગર(5) રફીકભાઇ કાસમભાઇ પરમાર રહે. સુભાષનગર, રજપુત વાડો ભાવનગર(6) હીતેશભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ રહે., સુભાષનગર, પંચવટીચોક, ભાવનગર(7) હીમતભાઇ રામજીભાઇ બારૈયા રહે.સરદારનગર,લંબે હનુમાન ભાવનગર(8) ભરતભાઇ શીવાભાઇ બારૈયા રહે. ઘોઘારોડ, જકાતનાકા ભાવનગર(9) રાજુભાઇ ઉર્ફે રાજેશભાઇ કરશનભાઇ બારૈયા રહે., દેવરાજનગર મફતનગર, ભાવનગર આ તમામ ઇસમો પાસેથી રોકડ રૂ.17,800/- તથા ગંજીપતાના પાના સહિતનો મુદામાલ કબ્ઝે કરી તમામ ઇસમો વિરૂધ્ધમાં જુગાર ઘારા-12 મુજબનો ગુન્હોભરતનગર પોલીસ સ્ટેશનમાં નોઘાવેલ છે.