ભાવનગર શહેરના મોતીબાગ રોડ પાસે આવેલ ગોવિંદ ગોપાલ રેસ્ટોરન્ટ નજીક કારમાં લાગી આગ

images-1-17

ભાવનગર શહેર ના મોતીબાગ રોડ પાસે આવેલ ગોવિંદ ગોપાલ રેસ્ટોરન્ટ નજીક કમલેશભાઈ હિંમતભાઈ ની માલિકી ની સીએનજી કાર નંબર જીજે0.7.એજી 7354નંબર ની આગ લાગી હતી આ અંગેની જાણ કમલેશભાઈ દ્વારા ફાયર બ્રિગેડ નેકરતા ફાયર ફાયટરો ઘટનાસ્થળે ભર પર દોડી આવી આગને કાબૂમાં લીધી હતી.

એજાદ સેખ રીપોર્ટર