રાપર તાલુકાના લાકડાંવાંઢમાં પ્રેમી યુવાનની ઘાતકી હત્યા

યુવતી પણ ગળે ફાંસો ખાધેલી હાલત માં મળતાં બેવડી હત્યા ની આશંકા રહસ્યમય પ્રેમી યુવાન  ના મોત થતાં સમગ્ર પંથક માં ચકચાર યુવાન ના માતા પિતા ની નજર સામે જ ભર બપોરે યુવાન ને ધારીયા,સળિયો,ધોકા વગેરે હથિયારો થી રહેંસી નાંખ્યો