લખપત તાલુકાની એક મહિલા ગેસની ઝાળમાં દાઝી જતાં જી.કે.જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાયેલ

મળતી માહિતી મુજબ:લખપત તાલુકાનાં સરિફાબેન જુમાભાઈ સોઢા ઉમર વર્ષ 42 રહે લખપત પોતાના ઘરે ગેસથી દાજેલ છે આ કામે થી લઈ આવનાર થી પૂછતા જણાવેલ છે કે ભોગ બનનાર મારી પત્ની છે જે બતાવેલ બનાવ સ્થળે પોતાના ઘરના રસોડામાં ચા બનાવતા હતા ત્યારે કપડાં ઉપર ઝાડ લગતા શરીર,હાથ,પેટ અને સાથળ થી ગુટણ સુધી દાઝી જતાં તેને પ્રથમ CHC દયાપાર અને વધુ સારવાર માટે જી.કે જનરલ ભુજમાં દાખલ કરેલ છે. જેથી આગળ ની કાર્યવાહી હાથ ધરવા વી.છે