રાજકોટ જીલ્લાના ઉપલેટા માં વધારે પડતા વરસાદને કારણે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ઉપલેટા તાલુકાનાં 14 ગામોથી વધારે નુકશાની થઈ
ઉપલેટા તાલુકા નાં વેણુ ડેમ માંથી એકી સાથે પાણી છોડવામાં આવતા ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાયા ગયાં હતાં અને મકાનો પણ તૂટી પડ્યા હતા અને નદીમાં પાણીના પ્રવાહને કારણે આ તાલુકાના 14 ગામો સહિત જમીનમાં વાવેલ લાખો રૂપિયાના પાકો તેમજ હજારો વીઘા જમીનનું પાણીના કારણે ધોવાણ થઇ ગયું હતું આને કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકશાની થવા પામી હતી આ સમગ્ર વિગત જે તે ખાતાના અધિકારીઓને જાણકરી પત્ર લખેલ પણ કોઈ જવાબ નહીં આવતા અને સર્વેની કામગીરી ચાલુ નહીં કરતા ૬ રાજ્યો ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પાસે રૂબરૂ મળી આખી ઘટનાની વાત કરી તાત્કાલિક ધોરણે જમીનના સરવે કરાવી વળતર ચૂકવવા માગણી કરેલ હતી
રિપોર્ટ:-જયેશ મારડીયા ઉપલેટા