ભુજ રઘુવીર ચોકડી પાસે ખાવડાસ્વીટ દુકાનમા ચોરી થતાં ચકચાર
ભુજ: રઘુવીર ચોકડી પાસે આવડા સીટ દુકાનમા રાતના ભાગમાં 3:30 ની આજુબાજુ તાળાં તૂટેલા જોવા મળ્યા જે ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. પોલીસ ભવન તાત્કાલિક પહોંચી આવતા આગળની તપાસ ચલાવી રહી છે અંદાજે ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા ઉપડી ગયા છે. આ દુકાનની અંદર આ ત્રીજો બનાવ બનેલ છે આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.
રિપોર્ટ બાય કરણ વાઘેલા