રાપરમા વરસાદના ઝાપટાં પડતાં ઠંડક પ્રસરી

આજે સાંજે સવા સાત વાગ્યા બાદ સખ્ત ઉકળાટ ભયાઁ વાતાવરણ વચ્ચે વરસાદ ના ઝાપટાં પડયાં હતાં જેના લીધે રોડ પરથી પાણી વહી નિકળ્યા હતા આજે વરસાદ ના ઝાપટાં પડતાં ખેતરો માં ઉભા પાકને ફાયદો થશે વરસાદ ની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો ને વરસાદ ની આશા બંધાઈ છે