અમદાવાદ: 45.12 લાખના લાંચ મામલે શ્વેતા જાડેજા ની જામીન અરજીનો કોર્ટમા કરાયો વિરોધ
અમદાવાદ. મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા દ્વારા લાંચ લેવાનો મામલો, 45.12 લાખના લાંચ મામલે શ્વેતા જાડેજા ની જામીન અરજીનો કોર્ટમા કરાયો વિરોધ તપાસનિસ અધિકારી દ્વારા કોર્ટમા એફિડેવિટ રજૂ કરી, શ્વેતા જાડેજા સામે ગંભીર આક્ષેપ છે. તપાસની કાર્યવાહી ચાલુ છે. આરોપી PSI તરીકે ફરજ બજાવતા હતા અને ભ્રષ્ટાચાર આચાર્યો છે માટે જામીન આપવામા આવે તો સમાજ પર ખરાબ અસર પડી શકે છે. સહ આરોપી દેવેન્દ્ર ઓડેદરા ફરાર છે. આવા સંજોગોમાં PSI ને જામીન મળે તો કેસને નુકશાન થઈ શકે છે.