૬ શકુનીઓને રોકડ રૂ .૧૯,૩૯૦ / – ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડતી લીંબડી પોલીસ
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સુચનાથી પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાની સુચનાથી તેમજ ના.પો.અધિ . શ્રી ડી.વી.બસીયા લીબડી ડીવિઝન સા.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ શ્રી એસ.એસ.વરૂ તથા પો.હેડ.કોન્સ જયદીપસિંહ ના રૂભા તથા પો.હેડ.કોન્સ હરપાલસિંહ જી.પરમાર તથા પો.હેડ કોન્સ . દશરથસિંહ લાલજીભાઇ તથા પો.કોન્સ . ક્રિપાલસિંહ અશોકસિંહ તથા પો.કોન્સ . ગોપાલભાઇ રધુભાઇ તથા પો.કોન્સ . હરદીપસિંહ સહદેવસિંહ વિગેરે સ્ટાફ સાથે લીંબડી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ.શ્રી એસ.એસ.વરૂ સા.ને મળેલ બાતમી આધારે લીબડી ઉમૈયા સોસાયટી પાછળ સુન્ની મુસ્લીમના કબ્રસ્તાન પાસે ફારૂકભાઇ અબ્બાસભાઇ મુ.માનના મકાન આગળ જાહેરમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તિનો જુગાર રમતા છ ઇસમો જેમા ( ૧ ) રીઝવાનશા રહીમશા ખોખર જાતે – મુ.માન ઉ.વ .૪૦ રહે.લીબડી ઉમૈયા સોસાયટી પાછળ કબ્રસ્તાન પાસે તા.લીંબડી ( ૨ ) અમીતભાઇ મયુદીનભાઇ મુલતાની જાતે – મુ , માન ઉ.વ .૩૩ રહે.લીંબડી જુની પોલીસ લાઇન પાસે તા.લીંબડી ( 3 ) આસિફભાઇ નિઝામભાઇ ચૌહાણ જાતે – મુ . માન ઉ.વ .૩૦ રહે.લીબડી સરકારી હોસ્પિટલ રોડ જુની પોલીસ લાઇન પાસે તા.લીબડી ( ૪ ) ઇકબાલભાઇ અબ્દુલભાઇ બેલીમ જાતે – ફકીર ઉ.વ .૩ ૪ રહે.લીંબડી ઉમૈયા સોસાયટી પાછળ કબ્રસ્તાન પાસે તા . લીબડી ( ૫ ) સમીરભાઇ સુલતાનભાઇ ખોખર જાતે – મુ.માન ઉ.વ .૧૮ રહે.લીબડી ખોજાના કબ્રસ્તાન પાસે તા.લીબડી ( ૬ ) રસિદભાઇ રજા કભાઇ બેલીમ જાતે – ફકીર ઉ.વ .૩ ૪ રહે.લીંબડી ઉમૈયા સોસાયટી પાછળ કબ્રસ્તાન પાસે તા.લીંબડી વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવતા લીંબડી પો.સ્ટે . ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
રિપોટર: મહિપતભાઈ મેટાલિયા લીંબડી