પેરલો જમ્પના નાસતા ફરતા આરોપીને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા


મે. આઇ.જી.પી.સાહેબ શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંગ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના,તથા મે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપી તથ પેરલો જંમ્પ આરોપીઓ પકડી પાડવા અમો આર.બી.રાણા પો.સબ.ઇન્સ તથા સ્ટાફના માણસોએ કવાયત હાથ ધરતા તેના ભાગરૂપે ચોક્કસ દિશામાં તપાસ કરતા ચોક્કસ બાતમી હકિકત આધારે હાથીજણ વડ પાસેથી અત્રેના વિવેકાનંદનગર પો. સ્ટે. ફ.ગુ.ર.ન. ૨૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૦૭ વિ. મુજબના ગુન્હાના કામે કાચા કામના આરોપી નં. ૧૦૬૨/૨૦૨૦ જહુભાઇ ઉર્ફે જહુ ભુવો પ્રભાતભાઇ રબારી ઉ.વ. ૫૫ રહે. હાથીજણ અમદાવાદ નાઓ તા.૧૨/૦૬/૨૦૨૦ થી ૦૪/૦૭/૨૨૦ સુધી વચગાચળાના જમીન ઉપર હતા જેઓ જામીન ઉપરથી હાજર થયેલ નહી ત્યારબાદ તા.૨૪/૦૭/૨૦૨૦ સુધી વચગાળાના જમીન મળતા મજકુર આરોપીને તા.૨૫/૦૭/૨૨૦ ના રોજ વચગાળાના જામીન ઉપર થી હાજર થવાનું હતુ પરંતુ મજકુર આરોપી જેલ સત્તા સમક્ષ હાજર થયેલ નહી અને ફરાર રહેલ તેને. ૦૫/૦૮/૨૦૨૦ ના રોજ ઝડપી પાડી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર