સમાજવાદી પાર્ટી દ્વારા નારોલ વિસ્તારમાં ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યૂ હતું
ધ્વજવંદનમા સમાજવાદી પાર્ટીના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આજે લોકો મોટી તાદાદમાં પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. આજે લોકો ભાજપ અને કૉંગ્રેસ સિવાય ત્રિજા નંબર એ સમાજવાદી પાર્ટીની પસંદ કરી રહ્યા છે. આ પાર્ટી ખૂબ જ મજબૂત બની રહી છે. આવનારા સમયમાં આ પાર્ટી જનતાના વિકાસ માટે આધાર સ્તમ્ભ બનશે, તેવું લોક મત છે.
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
