કેમ્પએરિયા વિસ્તારમાં અગાઉ થયેલ મધ્યે ખુનકેસમાં બે શખ્સોની થઈ ધરપકડ.

કેમ્પએરિયા વિસ્તારમાં થયેલા થોડાક સમય અગાઉ થયેલ મધ્યે ખુનકેસમાં વધુ ૨ આરોપીઓની ભુજ બી ડિવિઝન પોલીસના સબ ઈન્સ્પેકટર શ્રી આલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરાશે. તેવું જણાવ્યું હતું.(૧)રસીદ ભચુ લાખા ઉ.વ.૪૨ કેમ્પએરિયા કલમ ૩૦૨,૧૧૪,જી.પી એક્ટ ૧૩૫ (૨)   હમીદ ભચુ લાખા ઉ.વ.૩૯  છછફળિયા ભુજ વાળાની ધરપકડ કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *