ભુજના વોર્ડ નં. ૨ નો વિસ્તાર LED લઇટની સુવિધાથી વંચિત,તો જલ્દીથી આ વિસ્તારના લોકોની માંગ સંતોષાય તેવી લાગણી વ્યક્ત કરાઇ.

કાસમ મામદ સમા નગર સેવક – ભુજ વોર્ડ ૨ ના જણાવ્યા અનુસાર એલ.ઇ.ડી.લાઇટની સુવિધાથી હજુ પણ મારા વોર્ડ સહિત અનેક વિસ્તારો સુવિધાવિહોણા છે. તેમણે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા એલ.ઇ.ડી.લાઇટની સુવિધા દરેક નાગરિક વિસ્તાર,રહેણાંક વિસ્તારોઓમાં સુવિધા અપાશે તેવું નગરપાલિકાએ જણાવ્યુ હતું. પણ દેશને આઝાદી મળ્યા બાદ પણ હજુ ભુજ નગરનો અમુક વિસ્તાર અંધકારમયયુગમાં છે. તેવું તેમણે જણાવ્યું હતું. તેમજ નગરના પ્રજાજનો,નાગરિકો વોર્ડના નગરસેવકો સહિતનાઓએ પણ આ સુવિધાની કાગારોડ ઘડીએ રાહ જોઈએ રહ્યા છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *